ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30-09-2026સંપૂર્ણ વિગત ભરીને ફોર્મ તારીખ 30-09-2026 સુધીમાં ભરવાનું રહેશે.
ઉપધાન તપ સ્થળ
ખાસ સૂચનાઓ
આપનું ફોર્મ પાસ થયે તેની જાણ કરવામાં આવશે.
આપને રોજની દવાઓ હોય તો સાથે લાવવી તથા કોઈ વિશેષ તકલીફ હોય તો પહેલેથી જાણ કરવી.
જરૂરીયાત મુજબનો સામાન સાથે લાવવો. બિનજરૂરી સામાન, મોબાઇલ તથા અન્ય જોખમવાળી વસ્તુ સાથે લાવવી નહીં.
પુરુષો પાસે બહેનો અને બહેનો પાસે પુરુષો રાત્રે કોઈપણ સંજોગોમાં આવી શકશે નહીં.
તમામ ક્રિયાઓ ફરજિયાત સામૂહિક રૂપે જ કરવાની રહેશે.
પૂજ્યશ્રી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન ફરજિયાત રહેશે.
ક્રિયામાં આનંદથી માણસ પહોંચાડી જ વેતરાવર્તન સુધીની વિધિ તથા પ્રવેશ કરવા પ્રયત્ન કરવો.
પ્રવેશ પત્ર
કૃપા કરીને નીચે આપેલી તમામ માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો.